• ઈન્ડો-જાપાનીઝ લુનર પોલર એક્સપ્લોરેશન (LUPEX) મિશનની કલ્પના કાયમી રૂપે પડછાયાવાળા પ્રદેશો અથવા ચંદ્રની કાળી બાજુને શોધવા માટે કરવામાં આવી છે.

  • મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના ધ્રુવીય પ્રદેશોમાં પાણીની હાજરીની પુષ્ટિ કરવાનો છે.

  • આગામી બે વર્ષમાં આ મિશન શરૂ થવાની ધારણા છે.